ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2024માં રમાઈ હતી, જ્યારે બંને ટીમો ન્યૂયોર્કના મેદાન પર T20 વર્લ્ડ કપમાં મેચ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પર સૌ લોકોની નજર રહેશે. કારણ કે, તેની પાસે એક મોટું પરાક્રમ કરવાની તક છે.
