ટ્રમ્પનો દાવો: અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે, ઈરાન સાથેની તંગદિલી વચ્ચે તેલના ભાવ ચઢ્યા
Strait of Hormuz: વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા દાવાથી ઈરાન-અમેરિકા તંગદિલી વધુ ઉગ્ર બની છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે. જેને પગલે તેલના ભાવ પણ ઉંચકાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સોમવારે કહ્યું કે અમેરિકા […]
વાંચન ચાલુ રાખો