પાટણમાં જીગ્નેશ મેવાણીનું વિવાદસ્પદ નિવેદન
પાટણમાં આજે જીગ્નેશ મેવાણીએ ફરી વિવાદસ્પદ નીવેદન આપ્યું. જેમા તેમણે ધારાસભ્ય કિરીટ પટેલ પર નિશાન સાંધ્યું છે. હિતેન્દ્ર પિઠડિયાને લઈને તેમણે વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઈને હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Source link
વાંચન ચાલુ રાખો