Underneath 19 World Cup 2026, IND vs AFG Semi Last Dwell : અંડર 19 વર્લ્ડ કપ 2026,  ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ

Underneath 19 World Cup 2026, IND vs AFG Semi Last Dwell : અંડર 19 વર્લ્ડ કપ 2026, ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Underneath 19 World Cup 2026 India vs Afghanistan 2nd Semi Last Dwell Cricket Rating :  અંડર -19 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. વિજેતા ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડે પ્રથમ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. તેણે 5 માંથી 5 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે 5 માંથી 4 મેચ જીતી છે.

  • Feb 04, 2026 11:53 IST

    IND U19 vs AFG U19 2nd Semi Last Dwell : ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ

    અંડર -19 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. વિજેતા ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડે પ્રથમ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. તેણે 5 માંથી 5 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે 5 માંથી 4 મેચ જીતી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *