જામનગર: ઉત્તરાયણની રાત્રે જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોના દાગીનાની ચોરી! LCBએ ત્રિપુટીને દબોચી
એલસીબીએ પકડેલા આ ચોરોની ઓળખ 25 વર્ષીય હિમતભાઈ પાંગળાભાઈ મહેડા, લખતરમાં રહેતા 23 વર્ષીય શૈલેષભાઈ નવલસીંગ મહેડા અને તેની સાથે પડધરીના રંગપુર ગામમાં રહેતા 25 વર્ષીય ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા તરીકે થઈ છે, આ ત્રણેય શખ્સો દાહોદથી જામનગર જિલ્લામાં જોડિયા પંથકમાં ખેત મજૂરી કરવા આવેલા હતા અને અહીં કેશિયામાં રહેતા હતા, જેઓ સોના-ચાંદીના દાગીના, મોટર સાઇકલ […]
વાંચન ચાલુ રાખો