12 મહિને CM દાદાએ વચન પાળ્યું, પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચ્યા

12 મહિને CM દાદાએ વચન પાળ્યું, પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચ્યા

બ્લોગ BLOG
Spread the love



બનાસકાંઠાના ખોબા જેવડા ગામ દાંતીવાડીની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભણતી બાળકીને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળવા પહોંચ્યા હતા. ગયા વર્ષે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વીડિયો કોન્ફરન્સ બેઠકમાં આ બાળકીને આપેલા વચનને રાજ્યના મુખ્યમંત્રી અને દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલે નીભાવ્યું છે. મુખ્યમંત્રીએ પોતાનું આ વચન પાળવા માટે પ્રોટોકોલને બાજુ પર મૂકીને દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી સામ્યા પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી. જ્યાં મુખ્યમંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *