સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ – Gujarati Information | Why Does the Crimson Gentle Keep On Even After Turning Off a Sensible TV? Stunning Reality About Background Information Utilization and Privateness Dangers Revealed

વિડિઓ VIDEO
Spread the love

શું છે આ સ્માર્ટ ટીવીનો સ્ટેન્ડબાય મોડ?, સોની જેવી દિગ્ગજ ટેક કંપનીઓના જણાવ્યા અનુસાર, જો ટીવીની સ્ક્રીન બંધ હોય પણ લાલ લાઇટ ચાલુ હોય, તો તેનો અર્થ એ છે કે ટીવી સ્ટેન્ડબાય મોડ પર છે. આ મોડ એટલા માટે રાખવામાં આવે છે જેથી તમે જેવું રિમોટનું બટન દબાવો કે તરત જ પલક ઝબકાવતા ટીવી ચાલુ થઈ જાય. આ મોડમાં ટીવી બેકગ્રાઉન્ડમાં રહીને પોતાની જાતે જ નવા એપ્સ અને સોફ્ટવેર અપડેટ્સ ડાઉનલોડ કરતું રહે છે. એમેઝોન ફાયર ટીવી જેવી બ્રાન્ડ્સ તો ટીવીને સંપૂર્ણ બંધ કરવાનો ઓપ્શન જ આપતી નથી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *