કરોડો રોકાણકારો માટે ‘મોટા સમાચાર’, SEBI ટૂંક સમયમાં ટ્રેડિંગનો આ નિયમ બદલશે – Gujarati Information | Inventory Market Large Replace SEBI Could Change Buying and selling Guidelines Traders Might Get Main Aid

વિડિઓ VIDEO
Spread the love

હાલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં આશરે 2,600 કંપનીઓ લિસ્ટેડ છે પરંતુ તેમાંથી માત્ર 176 શેરમાં જ સ્ટોક લેન્ડિંગ અને બોરોઇંગની સુવિધા ઉપલબ્ધ છે. હવે SEBI આ સંખ્યામાં મોટો વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ લિક્વિડ શેર આ દાયરામાં આવી શકે. આ સિવાય શેર ઉધાર લેવા માટે રોકાણકારોએ જે વધુ કોલેટરલ આપવું પડે છે, તેમાં પણ ઘટાડો થઈ શકે છે. ભારતમાં આ જરૂરિયાત કેટલાક કિસ્સાઓમાં 130% સુધીની હોય છે, જ્યારે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તે આશરે 100% છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *