કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો, ક્યાં હતું કેન્દ્રબિન્દુ

કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો, ક્યાં હતું કેન્દ્રબિન્દુ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


kutch earthquake information: આજે 26-12-2026, શુક્રવારે વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ કચ્છમાં 4.4ની તિવરતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગેડી ગામ નજીક જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈને કારણે ભૂકંપની અસર રાપર, ભચાઉ, અંજાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *