કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો, ક્યાં હતું કેન્દ્રબિન્દુ
kutch earthquake information: આજે 26-12-2026, શુક્રવારે વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ કચ્છમાં 4.4ની તિવરતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. An earthquake of […]
વાંચન ચાલુ રાખો