એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના છે. જ્યાં ખુલ્લી ગટરમાં રિક્ષા ઘુસી ગઈ હતી. ખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. એક તરફ રોડ પર પાણી ભરેલું છે. એવા સમયે ત્યાંથી એક રિક્ષાચાલક પસાર થઈ રહ્યો હતો. અચાનક ધડાકા સાથે રિક્ષાનું આગળનું વ્હીલ ગટરના ઘુસી ગયું અને રિક્ષાના ચાલક સહિત 2 લોકો ડઘાઈ ગયા હતા. ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે પાછળ કોઈ મોટું વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી પરંતુ આવી ખુલ્લી ગટર ક્યારેક કોઈનો જીવ પણ લઈ શકે છે. ભૂતકાળમાં રાજ્યમાં આવી ઘટનાઓ બની પણ ચૂકી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *