વિજ્ઞાનના નિયમ અનુસાર, સૂર્યના સીધા કિરણો ‘રેડિયેશન’ (કિરણોત્સર્ગ) ના રૂપમાં આપણી ટાંકી પર પડે છે. પ્લાસ્ટિકની ટાંકીઓ આ ગરમીને ખૂબ ઝડપથી સોષી લે છે અને અંદરનું પાણી ઉકાળવા લાગે છે. જ્યારે તમે તેના પર એલ્યુમિનિયમ ફોઇલ લપેટો છો, ત્યારે તે એક પાવરફુલ ‘રિફ્લેક્ટર’ (પરાવર્તક) તરીકે કામ કરે છે.
