ઓસ્ટ્રેલિયાની બેથ મૂની પણ WPL 2025માં જોવા મળશે. તે મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે, જેની કેપ્ટનશીપ એશ્લે ગાર્ડનર કરે છે. બેથ મૂની WPL 2025માં પાંચમી સૌથી ધનિક ખેલાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેથ મૂનીની કુલ સંપત્તિ 16.77 કરોડ રૂપિયા છે. (All Picture Credit score : X / INSTAGRAM)
