WPL 2025ના એક દિવસ પહેલા મુંબઈ-બેંગલુરુને લાગ્યો ઝટકો, બે સ્ટાર ખેલાડી ટુર્નામેન્ટમાંથી થઈ બહાર – Gujarati Information | Day earlier than WPL 2025 Mumbai Bengalurus two star gamers pull out of the event – day earlier than WPL 2025 Mumbai Bengalurus two star gamers pull out of the event

વિડિઓ VIDEO
Spread the love

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. પરંતુ તેની શરૂઆતના એક દિવસ પહેલા જ બે ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આશા શોભના ઈજાઓથી પરેશાન હતી. હાલ તો તેમના સ્વસ્થ થવાની કોઈ આશા દેખાતી ન હતી. તેથી, બંને ફ્રેન્ચાઈઝીઓએ ગુરુવાર 13 ફેબ્રુઆરીના રોજ ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *