Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

વિડિઓ VIDEO
Spread the love


અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું?

મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ 45 અને 45XR જેવા પ્લેન સામેલ છે. VSR એવિએશન ચાર્ટર સેવા, એરક્રાફ્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી જેવી સેવાઓ આપે છે. કંપની પાસે ઘણા લિયરજેટ 45/45XR પ્લેન છે. અમુક પ્લેનના રજિસ્ટ્રેશન નંબર VT-DBL, VT-TRI, VT-VRV, અને VT-CRA છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *