Right this moment Information: અટલ બિહારી વાજપાયીની પુણ્યતિથિ પર PM મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

Right this moment Newest Information Replace In Gujarati : ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપ નેતા અટલ બિહારી વાજયાપીની આજે 8મી પુણ્યતિથિ છે. વર્ષ 2018માં 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના ઘણા લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. 

સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, અટલજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કરીએ છીએ. એક અસાધારણ રાજનેતા, જેમને દ્રષ્ટિકોણ અદ્ભુત હતો, તેમણે પોતાનું જીવન આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું. તેમના શબ્દો અને પ્રયત્નોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. સુશાસન અને જન કલ્યાણ મુદ્દે તેમના વિચારો હંમેશા આપણને માર્ગદર્શન આપતું રહેશે.

અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને મહારાષ્ટ્ર સરકારે શો કોઝ નોટીસ મોકલી

બોલીવુડ અભિનેતા અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શો કોઝ નોટરી મોકલી છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ કલાકારો દ્વારા વિમલ એલચીની જાહેરાત વિમલ પાન મસાલાની પરોક્ષ અથવા સરોગેટ જાહેરાત હોઈ શકે છે, જેના પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ છે. ત્રણેય કલાકારો હવે એફડીએ તપાસ હેઠળ છે. 

મહારાષ્ટ્ર એફડીએએ તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલા સામે કાર્યવાહી સઘન કરી છે. આ માટે, વિભાગ પોલીસના સહયોગથી આવા કિસ્સાઓમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે, જ્યાં પ્રતિબંધિત ઉત્પાદનો પાછળ સંગઠિત નેટવર્ક સામેલ છે. 

  • Aug 16, 2026 12:02 IST

    વારાણસી એરપોર્ટ પર ફાયરિંગ, બે વ્યક્તિ ઘાયલ

    વારાણસી એરપોર્ટ પર ફાયરિંગની ઘટના બની છે, જેમા બે વ્યક્તિ ઘાયલ થયા છે. વારાણસી એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે, મુંબઈ જતી ફ્લાઇટ IX-1810 માં પત્ની સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરે ફ્લાઇટમાં હથિયારો હોવાની વાત કરી. હથિયારોની તપાસ દરમિયાન, મુસાફરે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં બે AAICLAS સ્ક્રીનિંગ કર્મચારીઓ ઘાયલ થયા. બંનેને સારવાર માટે ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે.

  • Aug 16, 2026 11:33 IST

    અટલ બિહારી વાજપાયીની પુણ્યતિથિ પર PM મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી

    ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપ નેતા અટલ બિહારી વાજયાપીની આજે 8મી પુણ્યતિથિ છે. વર્ષ 2018માં 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના ઘણા લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. 

    સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, અટલજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કરીએ છીએ. એક અસાધારણ રાજનેતા, જેમને દ્રષ્ટિકોણ અદ્ભુત હતો, તેમણે પોતાનું જીવન આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું. તેમના શબ્દો અને પ્રયત્નોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. સુશાસન અને જન કલ્યાણ મુદ્દે તેમના વિચારો હંમેશા આપણને માર્ગદર્શન આપતું રહેશે.

  • Aug 16, 2026 11:15 IST

    અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને મહારાષ્ટ્ર સરકારે શો કોઝ નોટીસ મોકલી

    બોલીવુડ અભિનેતા અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શો કોઝ નોટરી મોકલી છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ કલાકારો દ્વારા વિમલ એલચીની જાહેરાત વિમલ પાન મસાલાની પરોક્ષ અથવા સરોગેટ જાહેરાત હોઈ શકે છે, જેના પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ છે. ત્રણેય કલાકારો હવે એફડીએ તપાસ હેઠળ છે. 

    મહારાષ્ટ્ર એફડીએએ તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલા સામે કાર્યવાહી સઘન કરી છે. આ માટે, વિભાગ પોલીસના સહયોગથી આવા કિસ્સાઓમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે, જ્યાં પ્રતિબંધિત ઉત્પાદનો પાછળ સંગઠિત નેટવર્ક સામેલ છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *