રાજ્યમાં મેહુલિયો જામ્યો, પાટણના સાંતલપુરમાં 12 ઇંચ અને રાધનપુરમાં 9.25 ઇંચ વરસાદ
Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ યથાવત્ છે. વરસાદના કારણે ચારેય બાજુ પાણી જ પાણી નજરે પડે છે. શુક્રવારને 24 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 253 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 12.17 ઇંચ અને રાધનપુર તાલુકામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો […]
વાંચન ચાલુ રાખો