IND vs NZ: શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ કેમ છે ખાસ ? 7 વર્ષ જૂની યાદો વાગોળતાં થયો ભાવુક – Gujarati Information | Breaking Information IND vs NZ Crew India ODI Captain Shubman Gill New Zealand connection

જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ યુવા ખેલાડીઓ પર નિર્ભર રહેશે. ગિલે સ્વીકાર્યું કે આ પડકારજનક પરિસ્થિતિ છે, પરંતુ યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક પણ છે. Source link

વાંચન ચાલુ રાખો

‘રવિન્દ્ર જાડેજાની વન-ડે કારકિર્દી લગભગ ખતમ’, ચેતેશ્વર પૂજારાએ ભવિષ્યવાણી કરતા ગણાવ્યું કારણ

India vs New Zealand ODI : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાની વન ડે કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્રાધાન્ય આપતાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. આવતા વર્ષે યોજાનારા વન ડે વર્લ્ડ કપને જોતા સ્પષ્ટ થાય છે કે […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને ન્યુઝીલેન્ડમાં કેમ નથી મળી રહી તક? ઓકલેન્ડમાં હાર બાદ કોચે આપ્યો જવાબ

ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20માં ભારતીય બોલરોએ 259 રન આપ્યા હતા અને ટીમને 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા અનુભવી સ્પિનરોને તક ન મળતાં ક્રિકેટ ચાહકોએ ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સ્પષ્ટ કર્યું કે બંને ખેલાડીઓ ટીમની યોજનાનો ભાગ છે. […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: ટીમ ઈન્ડિયાએ માત્ર 17 ઓવરમાં વનડે મેચ જીતી લીધી, T20 બાદ ODI શ્રેણીમાં પણ કરી ક્લીન સ્વીપ – Gujarati Information | Breaking Information INDW vs ZIMW Crew India beat Zimbabwe clear sweep the ODI sequence

20 વર્ષ અને 314 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપીને વૈષ્ણવીએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. અગાઉની વનડેમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મળી હતી. Source link

વાંચન ચાલુ રાખો

અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20માં કોઇ પ્લેયર નથી મેળવી શક્યો આવી સિદ્ધિ

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. મુશ્કેલ બેટિંગ પિચ પર અભિષેક 27 રન બનાવીને મિશેલ સેન્ટનરના બોલ પર નાથન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો. અભિષેકે તેની ઇનિંગ દરમિયાન એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન એક નવો વર્લ્ડ રેકોર્ડ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ… અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ તોડ્યો તેનો રેકોર્ડ

ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. બીજી T20 મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચમાં શ્રેણીની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી. અર્શદીપે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, જે 2026માં તેની 38મી T20I વિકેટ હતી. આ વિકેટ લેતા જ અર્શદીપ સિંહે એક […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચ પહેલાં ઈશાન કિશનની ઈજાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન હવે બીજી T20Iમાં રમી શકશે નહીં. ઈશાનના સ્થાને ઝારખંડના 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને આ મેચ માટે કવર તરીકે પસંદ કર્યો છે. કુશાગ્ર હાલમાં […]

વાંચન ચાલુ રાખો

IND vs NZ : ન્યૂઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ વૈભવની પ્રતિભાના વખાણ કર્યા છે, પરંતુ સાથે જ કહ્યું કે કિવી ટીમે આ યુવા બેટ્સમેન સામે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ડફીના મતે વૈભવની સૌથી મોટી તાકાત […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ પાંચ મેચની વનડે શ્રેણી રમાશે. આ વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. આશ્ચર્યજનક રીતે કોહલીએ તેની આખી કારકિર્દીમાં એક ખાસ સિદ્ધિ મેળવી નથી. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86 સદી ફટકારી છે, પરંતુ તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં પ્લેયર ઓફ ધ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો

1425 દિવસ બાદ ભુવનેશ્વર કુમારે ફરી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરી. છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20માં ભુવનેશ્વર ભારતીય ટીમ માટે રમ્યો હોતો. ટીમમાં પસંદગી બાદ તુરંત જ ભુવનેશ્વરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાથી બહાર હતો. બેંગલુરુમાં આખરે આ રાહ પૂરી થઈ. લાંબા સમયથી ટીમની બહાર રહેલા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: રવિન્દ્ર જાડેજા હવે ટીમ ઈન્ડિયામાં પાછો નહીં ફરે? 2027 ODI વર્લ્ડ કપ પ્લાનિંગ અંગે મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી વધુ ચર્ચા ખેલાડીઓની પસંદગી શા માટે કરવામાં આવી અને અન્યને કેમ અવગણવામાં આવ્યા તે અંગે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સૌથી વધુ ચર્ચામાં છે. પરંતુ આ બધા વચ્ચે, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, બેંગલુરુમાં 10 વર્ષનો રેકોર્ડ દાવ પર – Gujarati Information | Breaking Information IND vs WI T20 Workforce India document of profitable decisive match at stake

હવે શ્રેણી કોણ જીતશે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા સ્પષ્ટપણે ફેવરિટ છે, કારણ કે તેઓ 2002થી કોઈપણ ફોર્મેટમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી હાર્યા નથી. જોકે, આનાથી ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ દાવ પર છે, જે જાળવી રાખવો સરળ રહેશે નહીં. વધુમાં, T20 શ્રેણીની નિર્ણાયક મેચ હંમેશા જીતવાનો ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: શાઈ હોપે વધુ એક ધમાકેદાર સદી ફટકારી, ભારતમાં સૌથી વધુ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપનું ભારત સામે ધમાકેદાર પ્રદર્શન હૈદરાબાદમાં પણ ચાલુ થયું. હોપે T20 શ્રેણીની ચોથી મેચમાં સદી ફટકારી હતી. હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોપે માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ T20 શ્રેણીમાં હોપની આ બીજી અને ભારતના આ પ્રવાસમાં એકંદરે ચોથી સદી હતી. આ સાથે હોપે ભારતમાં ભારત સામે T20 […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: ઈશાન કિશનનું બેટ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર – Gujarati Information | Breaking Information IND vs WI Ishan Kishan nice file at rajiv gandhi stadium Hyderabad

વેસ્ટ ઈન્ડિઝે અગાઉની મેચમાં 250 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે ભારતે ત્રીજી મેચ 14 રનથી જીતી હતી. આથી ચોથી મેચમાં પણ રનનો વરસાદ જોવા મળી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: જેલમાંથી છૂટ્યા બાદ ફટકારી સદી, મેદાન પર જ રડી પડ્યો આ ક્રિકેટર – Gujarati Information | Breaking Information ranji trophy return after 36 days in jail abishek porel scored century

વિવાદો, કાનૂની અવરોધો અને 36 દિવસ જેલમાં રહ્યા પછી, બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલે મેદાન પર ઐતિહાસિક અને ભાવનાત્મક વાપસી કરી. Source link

વાંચન ચાલુ રાખો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઈન્દોરમાં ત્રીજી ટી20 મેચ લાઈવ સ્કોર

IND vs WI Dwell Rating: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પોતાની પ્લેઈંગ XIમાં બે ફેરફાર કર્યા છે. શિવમ દુબેના સ્થાને નીતિશ રેડ્ડી અને કુલદીપ યાદવના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

વાંચન ચાલુ રાખો

249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું – આપણી બોલિંગમાં ક્વોલિટી નથી

IND vs WI 2nd T20i : રાંચીમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી20 મેચમાં 249 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતની બોલિંગ લાઈનઅપને લઈને ફરી ચિંતા વધી છે. ભારતના પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેતવણી આપી છે કે ટીમે સારા બોલરો બનાવવા માટે વધુ કામ કરવાની જરૂર છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનરનું માનવું છે કે આપણે […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20માં કુલદીપ બનશે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ ? રાંચીમાં છે શાનદાર રેકોર્ડ – Gujarati Information | Breaking Information IND vs WI Kuldeep Yadav will grow to be Crew Indias trump card in Ranchi

કુલદીપે ભારત માટે રાંચીમાં બે T20 મેચ રમી, જેમાં તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. એક મેચમાં તેણે ચાર ઓવરમાં ફક્ત 20 રન આપ્યા, જ્યારે બીજી મેચમાં તેણે ફક્ત 16 રન આપ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિણર્ય લીધો હતો. ટોસ બાદ જ્યારે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે વૈભવ સૂર્યવંશીનું નામ તેમાં નહોતું. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલ રમી ચૂક્યો હતો, જોકે, ભારત પરત ફર્યા બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : 49 છગ્ગા ફટકારી ટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કર્યું – Gujarati Information | Breaking Information IND vs WI first T20 Naman Dhir debut for Group India in T20I

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 : શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મયંક યાદવ, નમન ધીર. (PC:PTI/X/BCCI) Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: 2,000… 74 રન બનાવતા જ અભિષેક શર્મા વિરાટ-રોહિતના ક્લબમાં થશે સામેલ – Gujarati Information | Breaking Information IND vs WI ODI Abhishek Sharma want 74 runs to finish 2000 T20 runs

ફક્ત રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે T20I માં 2,000 થી વધુ રન બનાવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: વોશિંગ્ટન સુંદર માટે ઈનામની જાહેરાત, ગોલ્ડ મેડલ જીતવા બદલ આટલા પૈસા મળશે – Gujarati Information | Breaking Information Asian Video games 2026 gold medal winner Washington Sundar 75 lakhs Prize

વોશિંગ્ટન સુંદરને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેણે પોતાની બોલિંગ અને ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: સદી ચૂકી ગયો રોહિત શર્મા, પરંતુ 10,000 રન પૂરા કરીને આ યાદીમાં થયો સામેલ – Gujarati Information | Breaking Information IND vs WI Rohit Sharma missed century however full 10000 runs as opener

જોકે, આ દમદાર ઇનિંગ દરમિયાન રોહિતે ODI માં ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા, અને આમ કરનાર ચોથો બેટ્સમેન બન્યો.(PC:PTI/X/BCCI) Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: Asian Video games 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રાચી ચૌધરીની ખાસ ઈચ્છા, હવે DSP બનવાની રાહ – Gujarati Information | Breaking Information Asian Video games 2026 gold medal winner Prachi Chaudhary want to turn into DSP

પ્રાચીના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ સરકારની રમત નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને DSP પદ આપવાની જોગવાઈ છે. આ જ કારણથી તેણે અગાઉથી DSPનો યુનિફોર્મ પણ તૈયાર કરાવ્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: 200 રન… શુભમન ગિલે ODIમાં ફટકારી બીજી બેવડી સદી, આ કમાલ કરનાર માત્ર બીજો ખેલાડી

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે વનડેમાં બીજી બેવડી સદી ફટકારી. ગિલે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 117 બોલમાં 200 રન પૂરા કર્યા. ગિલ વનડેમાં એકથી વધુ બેવડી સદી ફટકારનાર રોહિત બાદ માત્ર બીજો બેટ્સમેન. આ પહેલા, 2023માં ન્યૂઝીલેન્ડ સામે ગિલે 208 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલ ODI રન ચેઝમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન […]

વાંચન ચાલુ રાખો