₹10 હજારના પગાર ન મળતા કર્મચારીએ 24 કરોડનો માલ ફુંકી નાંખ્યો

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બર 2026ની મધરાત્રે લાગેલી વિનાશક આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માર્કેટમાં કાપડના માલસામાન સહિત રૂ.24 કરોડથી વધુનું નુકસાન પહોંચાડનારી આ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. માત્ર રૂ.10 હજારના બાકી પગારના મુદ્દે શેઠને ‘સબક શીખવવા’ માટે માર્કેટમાં આગ લગાડનાર […]

વાંચન ચાલુ રાખો