રામાયણ બોક્સ ઓફિસ કલેકશન ડે 16, રણબીર કપૂરની ફિલ્મ કેટલી કમાણી કરી

મનોરંજન ન્યૂઝ | રણબીર કપૂર , યશ અને સાઈ પલ્લવી અભિનીત રામાયણના બોક્સ ઓફિસ કલેક્શનમાં 16 મા દિવસે વધુ એક ઘટાડો જોવા મળ્યો. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ત્રીજા શુક્રવારે ભારતમાં ₹16.30 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનાથી તેનું કુલ સ્થાનિક કલેક્શન ₹880.05 કરોડ રૂપિયા થઈ ગયું છે.  ફિલ્મે 15 મા દિવસે 19.35 કરોડ રૂપિયાની […]

વાંચન ચાલુ રાખો