PM નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્ત અમિત શાહ વડનગરમાં ઉપસ્થિત
Gujarat Information : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્ત તેમના જન્મસ્થાન વડનગરમાં બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા છે. અમિત શાહ વડનગરમાં, શર્મિષ્ઠ તળાવની મહાઆરતી કરી પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ […]
વાંચન ચાલુ રાખો