ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આખરે વેગ પકડ્યો છે. મંગળવારે રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ આશરે 3.5 ઇંચ નવસારી તાલુકામાં નોંધાયો હતો. દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા અને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ લગભગ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં દિવસભર ભારે […]

વાંચન ચાલુ રાખો
1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 28 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને પવનો ફૂંકાય […]

વાંચન ચાલુ રાખો