Anti-aging Eating regimen Ideas : રાત્રે મીઠી વસ્તુ ખાવાની આદત હોય તો ચેતી જજો, ડોક્ટરે જણાવ્યા નુકસાન – Gujarati Information | Dangerous Results of Sugar on Pores and skin: Keep away from Evening Desserts for Clearer Pores and skin

ઘણા લોકોને રાત્રે ભોજન કર્યા પછી કંઈક મીઠું ખાવાની આદત હોય છે. ચોકલેટ, કેક, કૂકીઝ કે અન્ય મીઠાઈ ખાવાથી મનને સંતોષ મળે છે, પરંતુ નિયમિત રીતે વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ અસર કરી શકે છે. ખાસ કરીને જે લોકો સૂતા પહેલાં મીઠાઈ ખાવાનું પસંદ કરે છે, તેમના માટે આ આદત […]

વાંચન ચાલુ રાખો

IPL 2027 માટે CSKમાં મોટો ફેરફાર, ઝહીર ખાન બાદ આ અનુભવી કોચની થઈ એન્ટ્રી

IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે મુખ્ય કોચ ઝહીર ખાન સાથે કામ કરશે. બેટ્ટીના કોચિંગ હેઠળ સરેએ સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે ગેરેથ બેટ્ટીના વિદાયની જાહેરાત કરતાં તેની નવી […]

વાંચન ચાલુ રાખો

Jioનો 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન, રોજ મળશે 3GB ડેટા સહિત કોલિંગના લાભ – Gujarati Information | Jio Recharge plan 84 day validity affords 3GB of information day by day together with calling advantages

જો તમે Jio SIM કાર્ડનો ઉપયોગ કરો છો, તો કંપનીનો ₹1,799નો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે—જેનો અર્થ છે કે સમગ્ર વેલિડિટી દરમિયાન તમને કુલ 252GB ડેટા મળશે. 1 / 7 આ પ્લાનની એક ખાસ વિશેષતા એ […]

વાંચન ચાલુ રાખો

127% તેજી અને ₹400 નો ટાર્ગેટ! રોકાણકારો માટે કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટ્સે આપી ‘Purchase’ રેટિંગ

ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની Swiggy ના શેર પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. જો કે, બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઈઝ ₹520 થી ઘટાડીને ₹400 કરી દીધો છે. ₹176 ના વર્તમાન ભાવની સરખામણીમાં આ લગભગ 127% ની સંભવિત તેજી દર્શાવે છે. Swiggy નો રેવેન્યુ બીજી ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે 11.1% વધીને ₹7,571 કરોડ […]

વાંચન ચાલુ રાખો

શું તમે પણ જમવાનું ગળી જાઓ છો ? ઉતાવળમાં ખાવાની આ ખરાબ ટેવ પાડી શકે છે ગંભીર બીમારીઓનો શિકાર !

મોબાઇલ જોવાની આદત, સમયનો અભાવ અને ઝડપથી જમવાની ટેવને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ચાલો જાણીએ કે ઝડપથી જમવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે. (Picture Supply | AI Generated) કેટલાક અભ્યાસોમાં ઝડપથી જમવાની આદત અને મેટાબોલિક સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. ઝડપથી ખાવાથી ભોજનનું પ્રમાણ વધી શકે છે અને […]

વાંચન ચાલુ રાખો

25 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કારકિર્દી, વેપાર અને અભ્યાસનું ભવિષ્ય

મેષ રાશિ: આજે આધ્યાત્મિક વિચારોથી મન પ્રસન્ન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. વ્યવસાયિક યાત્રાઓ સફળ રહેશે અને આર્થિક લાભ કરાવી આપશે. મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓને નવી દિશા મળશે. દાંપત્યજીવનમાં ખુશીઓ અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે. લોભ-લાલચમાં આવી કોઈ જોખમી સ્કીમમાં પૈસા ન રોકવા. પગમાં સોજો કે શારીરિક થાક અનુભવાઈ શકે છે. (ઉપાય: કેળાના વૃક્ષની પૂજા […]

વાંચન ચાલુ રાખો

Diwali Enterprise: માત્ર ₹10,000 થી શરૂ કરો મીણબત્તી બનાવવાનો વેપાર, દિવાળી પર થશે બમ્પર કમાણી – Gujarati Information | Candle Making Enterprise: The right way to Begin with Rs 10000 This Diwali

કેટલો થશે નફો? મીણબત્તીના વ્યવસાયમાં કમાણીનો કોઈ નિશ્ચિત આંકડો હોતો નથી. ચોખ્ખો નફો કાઢવા માટે કાચો માલ, પેકેજિંગ, વીજળી, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ અને વેસ્ટ થયેલા માલના ખર્ચને ધ્યાનમાં રાખવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેચને તૈયાર કરવા અને વેચવા પાછળનો કુલ ખર્ચ ₹5,000 થયો હોય અને તે બેચનું કુલ વેચાણ ₹8,000 માં થાય, તો ખર્ચ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ… અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ તોડ્યો તેનો રેકોર્ડ

ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. બીજી T20 મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચમાં શ્રેણીની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી. અર્શદીપે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, જે 2026માં તેની 38મી T20I વિકેટ હતી. આ વિકેટ લેતા જ અર્શદીપ સિંહે એક […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચ પહેલાં ઈશાન કિશનની ઈજાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન હવે બીજી T20Iમાં રમી શકશે નહીં. ઈશાનના સ્થાને ઝારખંડના 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને આ મેચ માટે કવર તરીકે પસંદ કર્યો છે. કુશાગ્ર હાલમાં […]

વાંચન ચાલુ રાખો

700 નો શેર સીધો 1,160 પર લિસ્ટ… પહેલા જ દિવસે રોકાણકારોને 61% થી વધુનું તગડું રિટર્ન મળ્યું

ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની Tonbo Imaging India ના શેર્સે શુક્રવારે (23 ઑક્ટોબર) શેરબજારમાં શાનદાર શરૂઆત કરી. કંપનીનો શેર તેના આઈપીઓ (IPO) ના ઈશ્યૂ પ્રાઈઝ 700 રૂપિયા સામે એનએસઈ (NSE) પર 1,160 રૂપિયા પર લિસ્ટ થયો. આ રીતે શેરે 65.71 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં એન્ટ્રી કરી. બીએસઈ (BSE) પર શેર 1,162 રૂપિયા પર લિસ્ટ થયો, જે ઈશ્યૂ […]

વાંચન ચાલુ રાખો

કાનુની સવાલ : શારીરિક, માનસિક અને દહેજના શોષણ સામે કાયદો મહિલાઓને કયા અધિકારો આપે, જાણો – Gujarati Information | Authorized Recommendation Ladies rights concerning harassment

પછી ભલે તે હુમલો હોય, માનસિક ત્રાસ હોય, આર્થિક મુશ્કેલી હોય કે દહેજ હોય, આ ગંભીર ગુનાઓ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ માહિતીના અભાવે ચૂપ રહે છે, તેથી અમે એવા કાનૂની અધિકારો સમજાવીશું જે તમને ન્યાય મેળવવામાં મદદ કરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

Persistent Cough : ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે ? શરીરના આ સંકેતોને ભૂલથી પણ અવગણશો નહીં! – Gujarati Information | Have you ever had a cough for greater than three weeks, Don’t ignore these indicators out of your physique—not even by mistake

સતત ખાંસી થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. શરદી મટી ગયા પછી પણ થોડા સમય સુધી ખાંસી રહી શકે છે. આ ઉપરાંત ધૂળની એલર્જી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો, ધૂમ્રપાન અને પેટમાં બનતો એસિડ ગળા સુધી આવવો પણ ખાંસીનું કારણ બની શકે છે. 1 / 7 કેટલાક કિસ્સાઓમાં ફેફસાંનો ચેપ અથવા ક્ષય રોગ (ટીબી) પણ […]

વાંચન ચાલુ રાખો

બૂંદી રાયતું કે ફ્રૂટ રાયતું, શેમાં હોય છે વધુ હેલ્ધી ગુણો? જાણો બંને વચ્ચેનો તફાવત – Gujarati Information | Boondi Raita vs Fruit Raita: Which Is More healthy for Weight Loss and Digestion?

રોજિંદા ભોજનમાં જો સાથે રાયતું પીરસવામાં આવે, તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં લોકો દહીં અને છાશ આધારિત વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરે છે. ભારતીય ઘરોમાં બૂંદી રાયતું અને ફ્રૂટ રાયતું સૌથી વધુ લોકપ્રિય વિકલ્પો છે. બૂંદી રાયતામાં દહીં સાથે ચણાના લોટમાંથી તળેલી બૂંદી ઉમેરવામાં આવે છે, જ્યારે ફ્રૂટ રાયતામાં […]

વાંચન ચાલુ રાખો

Plant in Pot: તુલસીના છોડ પર પડી ગયા છે કાળા કીડા? આ સરળ ઘરેલું ઉપાયથી છોડ થઈ જશે ફરી લીલોછમ, જાણો રક્ષણ કરવાની રીત – Gujarati Information | Black Bugs on Tulsi Plant? Strive These Straightforward Dwelling Cures to Defend It

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે સાથે આ છોડ અનેક ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોની બાલ્કની, ધાબા, બગીચા કે કૂંડામાં તુલસીનો છોડ અચૂક વાવેલો જોવા મળે છે. હર્યોભર્યો તુલસીનો છોડ ઘરની શોભા વધારવાની સાથે સાથે પૂજા-અર્ચનામાં પણ વપરાય છે. જોકે, ઘણી વખત […]

વાંચન ચાલુ રાખો

સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે ? આ 5 ઉપાય અપનાવો – Gujarati Information | Morning sore throat chilly signs house cures

પ્રદૂષણ વધારે હોય ત્યારે બારીઓ અને દરવાજા બંધ રાખવા. શક્ય હોય તો યોગ્ય ક્ષમતાવાળું એર પ્યુરિફાયર વાપરવું. ગળાની ખરાશ અને ઉધરસ લાંબા સમય સુધી રહે, શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય અથવા લક્ષણો વધે, તો ડોક્ટરની સલાહ લેવી. (Picture Supply | AI Generated) Source link

વાંચન ચાલુ રાખો

IND vs NZ : ન્યૂઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ વૈભવની પ્રતિભાના વખાણ કર્યા છે, પરંતુ સાથે જ કહ્યું કે કિવી ટીમે આ યુવા બેટ્સમેન સામે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ડફીના મતે વૈભવની સૌથી મોટી તાકાત […]

વાંચન ચાલુ રાખો

બજારના કડાકા વચ્ચે આ 3 શેર આપી શકે છે ‘મોટું રિટર્ન’, રોકાણકારો દાવ લગાવવા તૈયાર – Gujarati Information | Inventory Market Crash These 3 Shares Might Ship Sturdy Returns as Brokerages Set New Targets

નુવામાએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 14,598 રૂપિયા આપ્યો છે. અગાઉ આ ટાર્ગેટ 15,209 રૂપિયા હતો. શેર હજુ 10,650 રૂપિયા પર છે, એટલે કે વર્તમાન ભાવથી લગભગ 37% ની તેજીનું અનુમાન છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું ઘરેલું ગ્રે સિમેન્ટ વેચાણ 14% વધ્યું છે. કંપનીના બ્રાન્ડનું વેચાણ તો 22% સુધી વધ્યું […]

વાંચન ચાલુ રાખો

20 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને નોકરીમાં ટ્રાન્સફર કે પ્રમોશન મળશે અને કોની ઓળખાણ વધશે?

મેષ રાશિ: આજે તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે, જેનાથી તમે અધૂરા કાર્યો સમયસર પૂરા કરી શકશો. કાર્યસ્થળ પર કોઈ નવી યોજના પર કામ શરૂ થઈ શકે છે. ધંધામાં અણધાર્યો નાણાકીય લાભ થવાની સંભાવના છે. પરિવાર સાથે કોઈ મનોરંજક સ્થળની મુલાકાતનો પ્લાન બનશે. યુવાનોને કરિયરમાં આગળ વધવાની સારી તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં બહારનું ખાવાનું […]

વાંચન ચાલુ રાખો

Ranji Trophy: 214 બોલમાં 135 રન… 187 રનમાં 7 વિકેટ પડી, પછી નવમા ક્રમના બેટ્સમેને ફટકારી સદી

રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમ 194 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા મનવંત કુમારે મોરચો સંભાળ્યો અને શાનદાર સદી ફટકારી. કર્ણાટકની શરૂઆત સારી રહી નહોતી. ટીમે શરૂઆતમાં જ મહત્વની વિકેટ ગુમાવી હતી અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. 187 રનના સ્કોર સુધી કર્ણાટકની સાત વિકેટ પડી ગઈ હતી. […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ પાંચ મેચની વનડે શ્રેણી રમાશે. આ વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. આશ્ચર્યજનક રીતે કોહલીએ તેની આખી કારકિર્દીમાં એક ખાસ સિદ્ધિ મેળવી નથી. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86 સદી ફટકારી છે, પરંતુ તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં પ્લેયર ઓફ ધ […]

વાંચન ચાલુ રાખો

Chopping Board Expiry Date: ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, તેને ક્યારે બદલવું જરૂરી બને છે? – Gujarati Information | Does a Chopping Board Have an Expiry Date? Indicators It Time to Change It

લાકડા અને પ્લાસ્ટિકના બોર્ડનું આયુષ્ય કેટલું? ચોપિંગ બોર્ડ લાકડું, વાંસ (બામ્બૂ) અને પ્લાસ્ટિક જેવા વિવિધ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમનું આયુષ્ય તેના વપરાશ અને સાચવણીની રીત પર નિર્ભર કરે છે: લાકડાનું બોર્ડ: જો લાકડાના બોર્ડમાં તિરાડો પડી ગઈ હોય, વાંકું વળી ગયું હોય કે તે તૂટવા લાગ્યું હોય, તો તેને બદલી નાખવું જોઈએ. પ્લાસ્ટિકનું બોર્ડ: […]

વાંચન ચાલુ રાખો

રસોડામાં કઈ દિશામાં રાખવો જોઈએ ફ્રિજ? કયો રંગ લાવી શકે છે સુખ-સમૃદ્ધિ! જાણો સંપૂર્ણ વાસ્તુ વિગતો – Gujarati Information | Fridge Vastu Suggestions: Which Route and Color Are Greatest for Your Kitchen?

રસોડાની દીવાલો માટે દિશા મુજબ શ્રેષ્ઠ રંગો: દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો): હળવો નારંગી, પીળો, ક્રીમ કે આછો લાલ રંગ. ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય ખૂણો): સફેદ, ક્રીમ, હળવો ગ્રે અથવા બેજ કલર. પૂર્વ દિશા: આછો લીલો, નારંગી કે બેજ રંગ તાજગીસભર માહોલ બનાવે છે. ઉત્તર દિશા: હળવો વાદળી, લીલો અને સફેદ રંગ વાપરી શકાય. પશ્ચિમ દિશા: સફેદ, સિલ્વર અને […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: રેલવેનો ‘મોટો નિર્ણય…’ હવે 45 પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તૈયારીઓ શરૂ – Gujarati Information | Indian Railways Huge Historic Determination Provides Passengers 10 Lakh Journey Insurance coverage for Simply 45 Paise

ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન ઉપલબ્ધ હાલની રેલવે મુસાફરી વીમા યોજનામાં પ્રતિ મુસાફર 45 પૈસાનું પ્રીમિયમ આપીને 10 લાખ રૂપિયા સુધીનું કવર લઈ શકાય છે. જો કે, કાઉન્ટરથી ટિકિટ ખરીદનારા મુસાફરો માટે પ્રીમિયમ, વીમો પસંદ કરવાની પ્રક્રિયા અને ક્લેમ સાથે જોડાયેલા વિસ્તૃત દિશા-નિર્દેશો સ્પષ્ટ થવાના બાકી છે. એટલા માટે એ માનવું સાચું નથી કે, દરેક ટિકિટ […]

વાંચન ચાલુ રાખો

પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને અભિનેત્રીનો પરિવાર જુઓ

સારા ગુરપાલ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે.તે 'મંજે બિસ્તરે', 'શવા ની ગિરધારી લાલ' અને 'ડેન્જર ડોક્ટર જેલી' જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો. તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ) માટે નામાંકિત કરવામાં આવી હતી. સારા ગુરપાલનો […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો

1425 દિવસ બાદ ભુવનેશ્વર કુમારે ફરી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરી. છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20માં ભુવનેશ્વર ભારતીય ટીમ માટે રમ્યો હોતો. ટીમમાં પસંદગી બાદ તુરંત જ ભુવનેશ્વરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાથી બહાર હતો. બેંગલુરુમાં આખરે આ રાહ પૂરી થઈ. લાંબા સમયથી ટીમની બહાર રહેલા […]

વાંચન ચાલુ રાખો