Plant in Pot: તુલસીના છોડ પર પડી ગયા છે કાળા કીડા? આ સરળ ઘરેલું ઉપાયથી છોડ થઈ જશે ફરી લીલોછમ, જાણો રક્ષણ કરવાની રીત – Gujarati Information | Black Bugs on Tulsi Plant? Strive These Straightforward Dwelling Cures to Defend It

વિડિઓ VIDEO
Spread the love


હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે સાથે આ છોડ અનેક ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોની બાલ્કની, ધાબા, બગીચા કે કૂંડામાં તુલસીનો છોડ અચૂક વાવેલો જોવા મળે છે. હર્યોભર્યો તુલસીનો છોડ ઘરની શોભા વધારવાની સાથે સાથે પૂજા-અર્ચનામાં પણ વપરાય છે. જોકે, ઘણી વખત એવું બને છે કે તુલસીના પાન અને ડાળીઓ પર કાળા રંગના નાના-નાના કીડા ચોંટી જાય છે. આ કીડાઓને લીધે છોડ નબળો પડીને સુકાઈ જાય છે. આવા સમયે સમયસર છોડની યોગ્ય કાળજી લેવી અનિવાર્ય બને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *