ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
Gandhi Jayanti Day 2026 : ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રપતિ ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ ભણાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આ વર્ષે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ છે. ભારતની સ્વતંત્રતામાં ગાંધીજીના […]
વાંચન ચાલુ રાખો