સ્વાદમાં મીઠું છતાં ડાયાબિટીસમાં ફાયદાકારક! જાણો આ જાદુઈ ફ્રૂટ વિશે
જીવનશૈલી | શું ડાયાબિટીસ એટલે તમારા મનપસંદ ફ્રૂટ્સ નહિ ખાવા એવું? શું તમે પણ બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો થવાના ડરથી ફળોની ટોપલીથી પીઠ ફેરવી રહ્યા છો? ચોમાસામાં આવતી એક વસ્તુ તમારી ચિંતાઓનો અંત લાવવા આવી રહી છે નાસપતી ! આ મીઠા સ્વાદવાળું ફળ ભારતના 240 મિલિયનથી વધુ ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીક દર્દીઓ માટે બિલકુલ હાનિકારક […]
વાંચન ચાલુ રાખો