રામાયણમાં વાનરે પહેર્યા ચશ્મા, વાયરલ વીડિયો થયો ટ્રોલ
અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. સુગ્રીવના પાત્રને દર્શાવતા આ પોસ્ટરમાં પાછળના ભાગે ‘વાનર સેના’માં ઊભેલો એક અભિનેતા ચશ્મા પહેરેલો જોવા મળે છે. […]
વાંચન ચાલુ રાખો