Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા
Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે. ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે. જગન્નાથ મંદિરના […]
વાંચન ચાલુ રાખો