સલમાન ખાનની ‘માતૃભૂમિ’ પર ધ્રુવ રાઠીનો દાવો
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ મહિનાઓથી રિલીઝની રાહ જોઈ રહી છે. ઘણા અહેવાલો સૂચવે છે કે 2020ના સરહદી સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે સુધરતા રાજદ્વારી સંબંધોને કારણે આ વિલંબ થયો છે. એવા અહેવાલો પણ છે કે સલમાનની ફિલ્મના કેટલાક દ્રશ્યો કથિત રીતે ફરીથી શૂટ કરવામાં આવ્યા હતા. હવે યુટ્યુબર ધ્રુવ […]
વાંચન ચાલુ રાખો