સોના પછી હવે ચાંદી પર કડકાઈ, મોદી સરકારે ચાંદીના બારની આયાત પર લગાવ્યો તાત્કાલિક પ્રતિબંધ
સોના અંગેના નિર્ણય બાદ સરકારે હવે ચાંદી અંગે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે સરકારે ચાંદીની આયાતને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત શ્રેણીમાં આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાઇસન્સ જરૂરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ચાંદીની આયાત ‘મુક્ત’ શ્રેણીમાં આવતી હતી. સરકારના આ પગલાનો હેતુ દેશના વધતા આયાત બિલને રોકવા અને કિંમતી […]
વાંચન ચાલુ રાખો