માઠા સમાચાર: ગેસ અછતને કારણે સૌની ફેવરેટ પાણીપુરીના ભાવ વધે તો નવાઈ નહીં!

માઠા સમાચાર: ગેસ અછતને કારણે સૌની ફેવરેટ પાણીપુરીના ભાવ વધે તો નવાઈ નહીં!

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે નડિયાદમાં કોમર્શિયલ ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પાણીપુરીના વેપારીઓ લાકડાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. લાકડાના ભાવ પણ વધી ગયા છે, જેથી પકોડીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. Source link

વાંચન ચાલુ રાખો
મહાયુદ્ધની ગુજરાત પર અસર તેલના ભાવમાં અધધધ વધારો

મહાયુદ્ધની ગુજરાત પર અસર તેલના ભાવમાં અધધધ વધારો

ગેસ બુકિંગ હવે 21 દિવસની જગ્યાએ 25 દિવસે થશે. કમર્શિયલ બાટલામાં 115 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ઘરેલું ગેસ બાટલામાં 60 રૂપિયાનો વધારો થયો છે. બેંગલુરુ જેવા અનેક શહેરોમાં આ કારણે રેસ્ટોરન્ટ્સ બંધ રહેવાની શક્યતા છે. ગેસના ભાવમાં ભરખમ વધારો થયો છે, જેમાં બુકિંગ દિવસો વધારવામાં આવ્યા છે. કમર્શિયલ અને ઘરેલું બાટલાની કિંમતોમાં વધારો થયો […]

વાંચન ચાલુ રાખો