ભાવનગર લઠ્ઠાકાંડ, ઝેરી દારુ પીવાથી વધુ બે વ્યક્તિના મોત, મૃત્યુઆંક 13 થયો

Bhavnagar Lattha Kand Information : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત થયા છે. આ સાથે લઠ્ઠાકાંડ ઘટનાનો મૃત્યુઆંક 13 થયો છે. ઝેરી દારુ પીનાર મૂળ મહીસાગરના મુકેશ ડામોરે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. તો કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવભાઇ ઉપાધ્યાય નામના વ્યક્તિનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાગ દરમિયાન મૃત્યુ થયું છે. હજી પણ ભાવનગરની હોસ્પિટલમાં […]

વાંચન ચાલુ રાખો