પોલીસ સ્ટેશનમાં જ ₹20,000 ની લાંચ લેતા મહિલા PSI રંગેહાથ ઝડપાયા

વડોદરા જિલ્લામાં ભ્રષ્ટાચારનો એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ને 20,000 રૂપિયાની લાંચ લેતી વખતે ઝડપી પાડી છે. આરોપ છે કે, તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલો મોબાઈલ ફોન પરત કરવાના બદલામાં આ અધિકારીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ACBની ટીમે છટકું ગોઠવીને ડભોઇ રેલ્વે […]

વાંચન ચાલુ રાખો

AMC ના નામે 3.15 લાખની લાંચ લેતા 2 કથિત પત્રકાર ઝડપાયા

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ધમકી આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના અધિકારીઓના નામે લાંચ માંગનાર નવજીવન ક્રાઇમ અધિકાર ન્યુઝના બે કથિત પત્રકારો સામે એન્ટિ કપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. આણંદ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા ખાતે છટકું ગોઠવી ₹.3,15,000 ની રોકડ રકમ સાથે બંને આરોપીઓને તેમની વેગનઆર ગાડીમાંથી ઝડપી […]

વાંચન ચાલુ રાખો

ભરૂચમાં મેડિકલ લાઈસન્સ આપવા ₹. 40,000 ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારી ઝડપાયા

ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્મેન્ટની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દવાના નવા હોલસેલ લાઈસન્સ આપવાના બદલામાં રૂ. 40,000 ની લાંચ સ્વીકારતા કલાસ-1 ના મદદનીશ કમિશ્નર અને કલાસ-2 ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને નર્મદા એ.સી.બી. ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

વાંચન ચાલુ રાખો

પાટણમાં પાક નિષ્ફળ સહાય માટે પણ રિશ્વત, ખેડૂતોને લૂંટનારા લાંચખોર VCE ને એસીબીએ રંગેહાથ પકડ્યો

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વી.સી.ઈ. (VCE) ભરતભાઈ સોમાભાઈ ગડસાયા (ઠાકોર) સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2025 માં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય મેળવવા માટે અરજી કરનાર ખેડૂતો પાસેથી સહાયની રકમના 50 ટકા હિસ્સા તરીકે લાંચ માંગવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ એસીબીની ટીમે એક સફળ ડિકોય ટ્રેપ ગોઠવીને ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખાના આઉટસોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ગરીબ અને અસહાય મહિલાઓને મળતી વિધવા સહાયના જરૂરી સરકારી દાખલા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

ગુજરાતમાં લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન હેઠળના શીલજ બીટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે. આ સમગ્ર મામલે ખેડા એસીબી પોલીસ […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી ₹ 5.51 લાખ લાંચ લેતા પકડાયા, ACB ને કરોડોની અપ્રમાણસર મિલકત મળી

ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી ₹ 5.51 લાખ લાંચ લેતા પકડાયા, ACB ને કરોડોની અપ્રમાણસર મિલકત મળી

Gandhinagar ACB Lure : ગુજરાતમાં વધુ એક સરકારી અધિકારીને મોટી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રંગેહાથે દબોચ્યા છે. ગાંધીનગરના ઉર્જા વિભાગમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારી અશ્વિન બી. ચૌધરીને ₹ 5.51 લાખની લાંચ લેતી વખતે ACB એ પકડ્યા છે. ACB એ પકડ્યા બાદ સરકારી અધિકારીની માલિકીના અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં GST અધિકારીઓનું લાંચકાંડ, ₹55 લાખ માંગ્યા, ₹10 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં GST અધિકારીઓનું લાંચકાંડ, ₹55 લાખ માંગ્યા, ₹10 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

નડિયાદમાં એક મોટી કાર્યવાહીમાં એંટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST વિભાગના બે ક્લાસ-2 અધિકારીઓની ધરપકડ કરી છે. તેમને લાંચ લેતી વખતે રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એવો આરોપ છે કે બંને અધિકારીઓએ જપ્ત કરાયેલ ટ્રક છોડાવવાના બદલામાં ટ્રાન્સપોર્ટર પાસેથી ₹55 લાખ માંગ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અમરનાથ ગોવર્ધનરામ સરોજ અને સુબોધ સુભાષ ચૌહાણ […]

વાંચન ચાલુ રાખો