અક્ષય ખન્નાની ઇક્કા મુવી ડાયરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રા ઇન્ટરવ્યૂ, ધુરંધરની સફળતા બાદ અક્ષય ખન્નામાં આવ્યો બદલાવ?
મનોરંજન ન્યૂઝ | અક્ષય ખન્ના અને સની દેઓલની મુવી ઇક્કા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, આ લીગલ થ્રિલર ફિલ્મ છે જેમાં સની દેઓલનો સામનો અક્ષય ખન્ના સાથે થશે. જોકે આ ફિલ્મમાં એક નવો ટર્ન છે. ઇક્કા મુવીમાં અક્ષય ખન્ના અને સની દેઓલ બન્ને દિગ્ગજ કલાકારો સામસામે લડવાને બદલે એક જ પક્ષ તરફથી કોર્ટમાં તિલોત્તમા શોમ […]
વાંચન ચાલુ રાખો