અમદાવાદમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

Ahmedabad Rain Information : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લા સહિત ઘણી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં અંધારપટ, પવન અને વીજળી સાથે ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારમાં […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં વરસાદનો કહેર! આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 38 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે જ્યાં આણંદ, અમદાવાદ અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા NDRF અને SDRFની 38 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરના 35 જળાશયો હાઈ એલર્ટ પર […]

વાંચન ચાલુ રાખો