રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ ઝડપાઈ

આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વારંવાર ગુજરાતમાં દારૂની પાર્ટી કરતા નબીરાઓ ઝડપાતા રહે છે. આવામાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. પ્રી-બર્થડે સેલિબ્રેશનના નામે આયોજિત આ મોડી રાતની પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત મોટી સંખ્યામાં હાઈપ્રોફાઈલ લોકોને ઝડપી લીધા છે. પોલીસના આ દરોડાને કારણે સ્થળ […]

વાંચન ચાલુ રાખો

સાણંદ-વીરમગામ હાઇવે પરથી 1 કરોડથી વધુનો દારૂ જપ્ત

ભાવનગરમાં નકલી ઝેરી દારૂનો કેસ સામે આવ્યા બાદ અમદાવાદ ગ્રામીણ પોલીસે દારૂના દાણચોરો અને ગેરકાયદેસર વેચાણ કરનારાઓ પર પણ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ પ્રયાસના ભાગ રૂપે સાણંદ GIDC પોલીસ સ્ટેશનની એક ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં સાણંદ-વિરમગામ હાઇવે પર વીરપુર પાટિયા નજીક એક કન્ટેનર ટ્રકમાંથી ₹1.11 કરોડથી વધુનો ગેરકાયદેસર વિદેશી દારૂ […]

વાંચન ચાલુ રાખો