આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

દ્વારકા: વાહન ચલાવતી વખતે આમ-તેમ જોવાથી શું થાય એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. એક બાઈક ચાલક સીધો જ કારમાં અથડાય છે. કાર ચાલકે પ્રયાસ કરે છે કે અકસ્માત ન થાય પરંતુ બાઈક ચાલક બેધ્યાન હોવાથી અકસ્માત સર્જાયો હતો. ઘટના દ્વારકાના સુદર્શન બ્રિજ પર બની હતી. Source link

વાંચન ચાલુ રાખો
લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

ખંભાળિયાના પ્રસિદ્ધ લોકમેળામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોતના કૂવા પાસે એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ધૂમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે […]

વાંચન ચાલુ રાખો