સાંધાના દુખાવા માટે મેથી-સૂંઠના ઔષધીય લાડુ

શિયાળાની ઋતુ શરૂ થતાં જ વાયુનો પ્રકોપ વધવાથી અનેક લોકોને સાંધાનો દુખાવો, ગોઠણનો દુખાવો અને કમરનો દુખાવો પરાણે હેરાન કરવા લાગે છે. આ ઋતુમાં ઘરગથ્થુ ઔષધીય વાનગી તરીકે ગોળ, મેથી અને સૂંઠના લાડુ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક ઔષધ સાબિત થાય છે. મેથીના લાડુ સામગ્રી લાડુ બનાવવા માટે 3/4 કપ મેથીના દાણા લો. તેને પાણીથી ધોઈ લો અને […]

વાંચન ચાલુ રાખો