દિવાળી પર તમારા ચહેરાનું ધ્યાન રાખો, ઘરે જ બનાવો મસૂરની દાળનો ફેસ પેક

Masoor Dal Face Pack  : તહેવારના અવસર પર મહિલાઓ ખાસ રીતે તૈયાર થાય છે. પરંતુ કેટલીકવાર ભાગદોડના કારણે ત્વચાની સંભાળ રાખવાનો સમય બચતો નથી. ધૂળ, માટી, પ્રદૂષણ અને સતત કામ કરવાથી ચહેરો થાકેલા અને નિર્જીવ દેખાવા લાગે છે. તહેવારના અવસર પર દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો ચહેરો સ્વચ્છ અને ખીલતો રહે. જોકે દર વખતે […]

વાંચન ચાલુ રાખો