લીંબાયતમાં કોન્સ્ટેબલ પર હુમલો કરનાર લૂંટારુના પગમાં પોલીસે ગોળી મારી

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી દેતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

વાંચન ચાલુ રાખો