શું ખરેખર પંતા ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે? ડોક્ટરોએ આપી આશ્ચર્યજનક માહિતી!

શું ખરેખર પંતા ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે? ડોક્ટરોએ આપી આશ્ચર્યજનક માહિતી!

જીવનશૈલી | હજાર વર્ષ જૂની ટ્રેડિશનલ ડિશ ‘પંતા ભાત’ જે આસામ, બંગાળ અને ઓડિશામાં ફેમસ છે. મોડર્ન  મેડિકલ સાયન્સ અને ન્યુટ્રિશનિસ્ટ અનુસાર, આથોવાળા ચોખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. કોઈપણ કૃત્રિમ રસાયણો અથવા ઘટકો વિના કુદરતી રીતે તૈયાર કરાયેલ આ ખોરાક ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.  સામાન્ય રીતે ચોખા પર પાણી રેડીને પંતા ભાત બનાવવામાં […]

વાંચન ચાલુ રાખો