વડોદરામાં બુલેટ ટ્રેનની મોટી સફળતા

દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વડોદરામાં બાંધકામ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જ્યાં વ્યસ્ત દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસ રેલ માર્ગ પર તમામ 14 ‘પોર્ટલ બીમ’ લગાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્ય વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે બુલેટ ટ્રેનનો એલિવેટેડ કોરિડોર (ઊંચાઈ પરનો […]

વાંચન ચાલુ રાખો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેક પર વીજળીના તાર નંખાયા, આ વર્ષના અંતમાં ગુજરાતમાં શરૂ થઈ શકે છે ટ્રાયલ રન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેક પર વીજળીના તાર નંખાયા, આ વર્ષના અંતમાં ગુજરાતમાં શરૂ થઈ શકે છે ટ્રાયલ રન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના એક મહત્વપૂર્ણ ભાગ પર વીજળીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. તાજેતરના અપડેટમાં નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ લગભગ તૈયાર ટ્રેકની એક ઝલક શેર કરી છે જ્યાં બુલેટ ટ્રેન તેની શરૂઆત કરશે. 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ […]

વાંચન ચાલુ રાખો