‘ઇથેનોલ મિક્સ ના કર્યું હોત તો પેટ્રોલ ₹125 પાર કરી ગયું હોત’, ટિકા વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન
Ethanol Blended Petrol Information : પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની નીતિઓની સતત ટીકા થઈ રહી છે. કેન્દ્ર સરકાર સામે વિપક્ષી દળો અને મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર સરકારને સવાલ કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ બંધ કરવામાં આવે તો પેટ્રોલની કિંમત 125 રૂપિયા પ્રતિ લીટરથી વધુ થઈ […]
વાંચન ચાલુ રાખો