ઇન્સ્ટન્ટ ઢોસા માત્ર 15 મિનિટમાં, મસૂર દાળમાંથી બનાવો આ ટિપ્સથી
જીવનશૈલી | રેસીપી | જો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી ખાવા માંગતા હોવ, તો મસૂર દાળના ઢોસા એક ઉત્તમ વિકલ્પ છે. સામાન્ય રીતે ચોખાના ઢોસા બનતા હોય છે, પરંતુ આ રેસીપીમાં મસૂર દાળ, ટામેટા અને સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરીને એક ચટાકેદાર અને ક્રિસ્પી ઢોસા તૈયાર કરવામાં આવે છે. મસૂર દાળના ઢોસા વેઇટ લોસ […]
વાંચન ચાલુ રાખો