FIFA World Cup: બ્રાઝિલે હૈતીને 3-0થી હરાવ્યું, ઓસ્ટ્રેલિયાને હરાવી અમેરિકાએ આગળના રાઉન્ડમાં કર્યો પ્રવેશ

FIFA World Cup: બ્રાઝિલે હૈતીને 3-0થી હરાવ્યું, ઓસ્ટ્રેલિયાને હરાવી અમેરિકાએ આગળના રાઉન્ડમાં કર્યો પ્રવેશ

FIFA World Cup: પોતાની શરૂઆતની મેચમાં મોરોક્કો સામે નિરાશાજનક ડ્રો બાદ બ્રાઝિલે ફિલાડેલ્ફિયામાં હૈતીને 3-0થી હરાવીને FIFA વર્લ્ડ કપ 2026માં પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે. સેલેસાઓ (બ્રાઝિલની ટીમ) શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને રાફિન્હા દ્વારા શરૂઆતમાં લીડ મેળવી લીધી હોય તેવું લાગતું હતું, પરંતુ ઓફસાઇડને કારણે ગોલ રદ કરવામાં આવ્યો. બોક્સની અંદર હંગામા […]

વાંચન ચાલુ રાખો