આર્યવીર સેહવાગે ફટકાર્યા 160 રન, ભારતે યુએઈને આપ્યો 310 રનનો લક્ષ્યાંક

2026 અંડર-19 એશિયા કપના તેમના ત્રીજા ગ્રુપ સ્ટેજ મુકાબલામાં ભારતે UAE સામે 50 ઓવરમાં 309/7 રન બનાવ્યા અને પ્રતિસ્પર્ધી ટીમ સામે જીતવા માટે 310 રનનું લક્ષ્ય રાખ્યું. ભારતીય અંડર-19 ટીમના ઓપનર આર્યવીર સેહવાગે જે વીરેન્દ્ર સેહવાગના પુત્ર છે તેણે 160 રનની શાનદાર ઇનિંગ રમી. તેને ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા વી.કે. વિનીતનો સારો સાથ મળ્યો. […]

વાંચન ચાલુ રાખો