Share Market Information: IT શેરમાં તેજીથી શેરબજાર 331 પોઇન્ટ રિકવર, TCS 4 ટકા ઉછળ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information In the present day Spotlight In Gujarati : શેરબજારમાં સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની શરૂઆત એકંદરે સારી રહી છે. સેન્સેક્સ 331 પોઇન્ટ વધી 77264 અને નિફ્ટી 85 પોઇન્ટ વધી 24175 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 77,357 થી 76,988 હતી. આઈટી, હેલ્થકેર અને ઓટો શેરમાં તેજીથી માર્કેટને મોટો સપોર્ટ મળ્યો છે. આજે BSE માર્કેટકેપ ₹ 492.87 લાખ કરોડ હતી.

એશિયન શેરબજારોમાં સુધારાની હૂંફે સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે પોઝિટિવ ખુલ્યા હતા. જેમા સેન્સેક્સ 195 પોઇન્ટ વધીને 77,128 ખુલ્યા હતા. સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ વધીને 24,122 ખુલ્યો હતો. આજે આઈટી શેર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. ઇન્ફોસિસ, ટેકમ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી શેર દોઢ થી બે ટકા આસપાસ વધ્યા છે.

જાપાન Nikkei 570 પોઇન્ટ વધ્યો, કોરિયન માર્કેટ નરમ

એશિયન શેરબજારો શુક્રવરે પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યા છે. જાપાન Nikkei 570 પોઇન્ટ, હોંગકોંગ 110 પોઇન્ટ, તાઇવાન 525 પોઇન્ટ, જકાર્તા અને શાંઘાઇ ઇન્ડેક્સ સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે કોરિયા kaspi અને સિંગાપોર શેરબજાર સાધારણ નરમ હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 70 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઇલમાં 3 અઠવાડિયાનો પહેલો સાપ્તાહિક ઘટાડો

શુક્રવારે ક્રૂડ ઓઇલમાં નરમાઇના પગલે 3 અઠવાડિયાનો પ્રથમ સાપ્તાહિક ઘટાડો નોંધાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 25 સેન્ટ કે 0.3 ટકા ઘટીને 89.45 ડોલર અને WTI ક્રૂડ વાયદો 22 સેન્ટર ઘટીને 83.31 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. ચાલુ સપ્તાહમાં અત્યાર સુધીમાં બંને ક્રૂડ વાયદા અનુક્રમે 5.3 ટકા અને 4.3 ટકા ઘટ્યા છે.

  • Aug 28, 2026 15:44 IST

    IT શેરમાં તેજી, TCS 4 ટકા ઉછળ્યો

    શેરબજારમાં રિકવરીમાં આઈટી સ્ટોકનું મોટું યોગદાન છે. આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1060 પોઇન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેરમાં 4 આઈટી સ્ટોક હતા. જેમા ટીસીએસ 4 ટકા, ઇન્ફોસિસ 3.4 ટકા, ટેક મહિન્દ્રા 3.2 ટકા, એચસીએલ ટેક્નોલોજી 2.7 ટકા અને ટાયટન 1.2 ટકા વધ્યા હતા. આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાંથી 9 શેર ઘટ્યા હતા. જેમા ICICI બેંક 1.3 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.2 ટકા, એશિયન પેઇન્ટ 1 ટકા, ITC, મારૂતિ સુઝુકીના શેર અડધા ટકા આસપાસ તૂટ્યા હતા.

  • Aug 28, 2026 15:42 IST

    સેન્સેક્સ 331 પોઇન્ટ રિકવરી, નિફ્ટી 85 પોઇન્ટ વધ્યો

    શેરબજારમાં સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની શરૂઆત એકંદરે સારી રહી છે. સેન્સેક્સ 331 પોઇન્ટ વધી 77264 અને નિફ્ટી 85 પોઇન્ટ વધી 24175 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 77,357 થી 76,988 હતી. આઈટી, હેલ્થકેર અને ઓટો શેરમાં તેજીથી માર્કેટને મોટો સપોર્ટ મળ્યો છે.

  • Aug 28, 2026 09:23 IST

    ક્રૂડ ઓઇલમાં 3 અઠવાડિયાનો પહેલો સાપ્તાહિક ઘટાડો

    શુક્રવારે ક્રૂડ ઓઇલમાં નરમાઇના પગલે 3 અઠવાડિયાનો પ્રથમ સાપ્તાહિક ઘટાડો નોંધાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 25 સેન્ટ કે 0.3 ટકા ઘટીને 89.45 ડોલર અને WTI ક્રૂડ વાયદો 22 સેન્ટર ઘટીને 83.31 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. ચાલુ સપ્તાહમાં અત્યાર સુધીમાં બંને ક્રૂડ વાયદા અનુક્રમે 5.3 ટકા અને 4.3 ટકા ઘટ્યા છે.

  • Aug 28, 2026 09:22 IST

    જાપાન Nikkei 570 પોઇન્ટ વધ્યો, કોરિયન માર્કેટ નરમ

    એશિયન શેરબજારો શુક્રવરે પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યા છે. જાપાન Nikkei 570 પોઇન્ટ, હોંગકોંગ 110 પોઇન્ટ, તાઇવાન 525 પોઇન્ટ, જકાર્તા અને શાંઘાઇ ઇન્ડેક્સ સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે કોરિયા kaspi અને સિંગાપોર શેરબજાર સાધારણ નરમ હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 70 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.

  • Aug 28, 2026 09:22 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટ મજબૂત, IT શેરમાં તેજી

    એશિયન શેરબજારોમાં સુધારાની હૂંફે સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે પોઝિટિવ ખુલ્યા હતા. જેમા સેન્સેક્સ 195 પોઇન્ટ વધીને 77,128 ખુલ્યા હતા. સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 32 પોઇન્ટ વધીને 24,122 ખુલ્યો હતો. આજે આઈટી શેર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. ઇન્ફોસિસ, ટેકમ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી શેર દોઢ થી બે ટકા આસપાસ વધ્યા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *