Share Market Information: સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 77000 પાર, ક્રૂડ 100 ડોલર નીચે

Share Market Information: સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 77000 પાર, ક્રૂડ 100 ડોલર નીચે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information At this time Reside Replace In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા સુધારે ખુલ્યા છે. સેન્સેક્સ 192 પોઇન્ટ વધી 76,856 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 77000 લેવલ વટીવી દીધું હતું. તો એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટ વધી 23,945 ખુલ્યો હતો. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો હતો.

  • Apr 27, 2026 09:44 IST

    ક્રૂડ ઓઇલ 100 ડોલર નીચે

    ઇરાન તરફથી અમેરિકાનો નવો પ્રસ્તાવ મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગયા છે. જેની અસર શેરબજારમાં પણ જોવા મળી છે. હાલ ક્રૂડ ઓઇલ 1 ટકાની મજબૂતી સાથે 95.36 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. જો કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1 ટકા વધીને 106.5 ડોલર પ્રતિ બેરલ ટ્રેડિંગ કરી રહ્યો છે.

  • Apr 27, 2026 09:41 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 77000 પાર

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા સુધારે ખુલ્યા છે. સેન્સેક્સ 192 પોઇન્ટ વધી 76,856 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 77000 લેવલ વટીવી દીધું હતું. તો એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટ વધી 23,945 ખુલ્યો હતો. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *