Share Market Information Right this moment Stay Replace In Gujarati : અમેરિકા ઇરાન વય્યે યુદ્ધવિરામમાં પણ હુમલાઓ ચાલુ રહેતા તણાવ ફરી વધી રહ્યો છે, જેની અસરે શેરબજારો નરમ છે. આજે જાપાન માર્કેટ 400 પોઇન્ટ, કોરિયા 200 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા 30 પોઇન્ટ જેટલા ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે હોંગકોંગ માર્કેટ 440 પોઇન્ટ અને તાઇવાન 700 પોઇન્ટ વધ્યો છે.
ગુજરાત કંપની 1:10 શેર વિભાજન કરશે
સ્ટીલ કંપની મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડના શેરનું વિભાજન થવાનું છે. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 1 શેરનું 1 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 10 શેરમાં વિભાજન થશે. એટલે કે સ્ટોક સ્પ્લિટ રેશિયો 1:10 છે. કંપનીએ શેર વિભાજન માટે 10 જુલાઇ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. નોંધનિય છે. મંગલમ્ વર્લ્ડવાઇડ ગુજરાત સ્થિત કંપની છે, તે સ્ક્રેપ ઓગાળવાથી લઇને સીમલેસ પાઇપ અને ટ્યૂબ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.
Pivot Path માં બહુમતી હિસ્સો વેચશે સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ
સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડે પોતાની 100 ટકા હિસ્સો ધરાવતી સહાયક કંપની પિવોટ પાથમાં બહુમતી હિસ્સો રોકાણકારોના એક સમૂહને વેચવાની ઘોષણા કરી છે, જેની આગેવાની એસેટ કેપિટલ કરી રહી છે. આ સ્ટેક સેલ ડિલ 100 કરોડ રૂપિયામાં થશે. કંપનીએ શેરબજારને જણાવ્યું કે, સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સના બોર્ડે 27 જૂનની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી છે.
-
Jun 29, 2026 09:01 IST

Jun 29, 2026 09:00 IST
ગુજરાત કંપની 1:10 શેર વિભાજન કરશે
સ્ટીલ કંપની મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડના શેરનું વિભાજન થવાનું છે. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 1 શેરનું 1 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 10 શેરમાં વિભાજન થશે. એટલે કે સ્ટોક સ્પ્લિટ રેશિયો 1:10 છે. કંપનીએ શેર વિભાજન માટે 10 જુલાઇ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. નોંધનિય છે. મંગલમ્ વર્લ્ડવાઇડ ગુજરાત સ્થિત કંપની છે, તે સ્ક્રેપ ઓગાળવાથી લઇને સીમલેસ પાઇપ અને ટ્યૂબ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.
-
Jun 29, 2026 09:00 IST
યુએસ ઇરાન વચ્ચે તણાવ વધતા એશિયન બજાર નરમ
અમેરિકા ઇરાન વય્યે યુદ્ધવિરામમાં પણ હુમલાઓ ચાલુ રહેતા તણાવ ફરી વધી રહ્યો છે, જેની અસરે શેરબજારો નરમ છે. આજે જાપાન માર્કેટ 400 પોઇન્ટ, કોરિયા 200 પોઇન્ટ અને ઇન્ડોનેશિયા 30 પોઇન્ટ જેટલા ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે હોંગકોંગ માર્કેટ 440 પોઇન્ટ અને તાઇવાન 700 પોઇન્ટ વધ્યો છે.