IPL 2026, RR vs DC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2026, RR vs DC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Rajasthan Royals vs Delhi Capitals, RR vs DC LIVE Rating: આઈપીએલ 2026ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, બ્રિજેશ શર્મા

દિલ્હી કેપિટલ્સ  : કેએલ રાહુલ, સાહિલ પરખ, નીતિશ રાણા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન, કાયલે જેમિસન.

  • Might 01, 2026 19:16 IST

    RR vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

    કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોશ શર્મા, કાયલે જેમિસન, કુલદીપ યાદવ, મિચેલ સ્ટાર્ક, ટી નટરાજન.

  • Might 01, 2026 19:16 IST

    RR vs DC LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઇ, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા.

  • Might 01, 2026 19:06 IST

    RR vs DC LIVE : રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Might 01, 2026 18:51 IST

    RR vs DC LIVE : મિશેલ સ્ટાર્ક ઉપલબ્ધ રહેશે

    દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર એ છે કે મિશેલ સ્ટાર્ક ઉપલબ્ધ રહેશે. વૈભવ સૂર્યવંશી પહેલીવાર મિશેલ સ્ટાર્કનો સામનો કરશે. હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સે વચ્ચે 30 મેચો રમાઇ છે. જેમાં બન્નેએ 15-15 મેચ જીતી છે.

  • Might 01, 2026 18:45 IST

    RR vs DC LIVE : રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને

    રાજસ્થાન રોયલ્સ 9 મેચમાં 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેમણે પંજાબ કિંગ્સ સામે છેલ્લી મેચ 6 વિકેટથી જીતી હતી. દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં ક્રમે છે. છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને 9 વિકેટથી હરાવ્યું હતું. 

  • Might 01, 2026 18:41 IST

    RR vs DC LIVE : આજે રાજસ્થાન વિ દિલ્હી વચ્ચે મેચ

    આઈપીએલ 2026ની 43મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *